Question
પ્રશ્નાવલીની અજમાયશ શા માટે કરવામાં આવે છે ?

Answer

પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા પછી તેને આખરી સ્વરૂપ આપતાં પહેલા તેની વ્યવહારુતાની ચકાસણી કરવા તેમજ પ્રશ્નાવલીમાં ગયેલી ખામીઓ કે ત્રુટિઓ દૂર કરી તેને સર્વાગી સંપૂર્ણ બનાવવા માટે પ્રશ્નાવલીની અજમાયશ કરવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગનું ઉર્ધ્વસીમાબિંદુ એટલે શું $?$
એક શિક્ષક વિદ્યાર્થીઓએ વાંચેલાં પુસ્તકોની માહિતી ગ્રંથપાલ પાસેથી મેળવે તે કઈ તપાસનું ઉદાહરણ છે ?
પ્રસારમાનનાં ચાર માપો પૈકી કયું માપ સૌથી ઓછું વિશ્વસનીય કહી શકાય ?
સમષ્ટિના પ્રાચલની વ્યાખ્યા આપો.
એક ટ્રેનના ડબામાં $3$ વ્યક્તિઓને બેસવા માટે $5$ જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે $?$
ભારતમાં રાષ્ટ્રીય નિદર્શ તપાસ - NSSની શરૂઆત કોના દ્વારા થઈ હતી ?
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.
$\left(x-\frac{2}{x}\right)^5$ના વિસ્તરણના ચોથા પદનું ચિહ્ન જણાવો.
એક ફૂટબૉલ-સ્પર્ધામાં 64 મૅચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે. 
ગોલની સંખ્યા 012345
મૅચની સંખ્યા 382414132
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.