Question
વર્ગનું ઉર્ધ્વસીમાબિંદુ એટલે શું $?$

Answer

સતત આવૃત્તિ$-$વિતરણમાં કોઈ વર્ગની ઉર્ધ્વસીમા અને તેના પછીના વર્ગની અધઃસીમાની સરેરાશને વર્ગનું ઉર્ધ્વસીમાબિંદુ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free