$-\frac{d[{{N}_{2}}{{O}_{5}}]}{dt}={{K}_{1}}[{{N}_{2}}{{O}_{5}}]$ ,
$\frac{d[N{{O}_{2}}]}{dt}={{k}_{2}}[{{N}_{2}}{{O}_{5}}]$ ,
$\frac{d[{{O}_{2}}]}{dt}={{K}_{3}}[{{N}_{2}}{{O}_{5}}]$
તો $K_1$, $K_2$ અને $K_3 $ વચ્ચેનો સંબંધ શું થાય?
પ્રક્રિયા $P \to Q$ માટે ${K_2} = {10^{10}}\,{e^{ - 8000/8.34\,\,T}}$ હોય તો ....... $K$ તાપમાને $K_1 = K_2$ થશે.