Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$X \rightarrow Y$ ઉષ્માશોષક પ્રક્રિયાને ધ્યાનમાં લેતાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $E_b $ અને $E_f $ છે. તો સામાન્ય રીતે.
$25\,C$ એ પ્રથમ ક્રમ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $30\,kJ/$ મોલ છે. તો તે જ પ્રક્રિયાની $25\,^oC $ એ ઉદ્દીપકની હાજરીમાં તેની સક્રિયકરણ ઊર્જા $24\,kJ/$ મોલ છે. તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાનો દર પહેલા કરતા ........ ગણો થશે.
$A + B \rightarrow$ નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......
પદાર્થ $A $ અને $B$ વચ્ચેનો પ્રક્રિયા દર સમીકરણ દર $= k[A]^n[B]^m$ આપેલ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો પહેલાનાં દર કરતાં હાલનો દર ગુણોત્તર ... થાય.