Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)$ એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત $N_2O_5$ ધરાવતા પાત્રના દબાણમાં $30$ $min$ એ $50$ $mm$ $Hg$ થી વધીને $87.5$ $mm$ $Hg$ થાય છે. તો $60$ $min$ બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)
$A \rightarrow B$ પ્રક્રિયા પ્રથમ ક્રમ ગતિને અનુસરે છે. $0.8 $ મોલ $ A $ થી $0.6$ મોલ $B$ ના રૂપાંતર કરતા તેને $1$ કલાક જેટલો સમય થાય તો $0.9$ મોલ $ A$ થી $0.675$ મોલ $B$ ના રૂપાંતરને ......... કલાક લાગે.
પ્રથમ ક્રમની પ્રક્યિા $A \to B$ માટે પ્રક્રિયકની $0.01\, M$.સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times 10^{-5}\, mol\,L^{-1}\,s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .... $\sec$ થશે.
વિઘટન પ્રક્રિયા $N_2O_{4(g)} \rightarrow 2NO_{2(g)}$ માટે $N_2O_4$ નું પ્રારંભિક દબાણ $30$ મિનિટમાં $0.46$ વાતાવરણ થી $0.28$ વાતાવરણ ઘટે છે. તો $NO_2$ નો જોવા મળતો દર .....
પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું $153°C$ પર, $‘k’$ મૂલ્ય $3.3 \times 10^{-4} s ^{-1}$ છે. તો આ જ તાપમાને $40\%$ સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)