MCQ
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $........$
  • A
    $\frac{n^2 + 1}{12}$
  • $\frac{n^2 - 1}{12}$
  • C
    $\frac{(n+1)(2n+1)}{6}$
  • D
    આ પૈકી એક પણ નહી.

Answer

Correct option: B.
$\frac{n^2 - 1}{12}$
અહી, $y = \frac{x - 50}{5}$
$\therefore {y} = \frac{x}{5} - 10$
$\therefore \overline{y} = \frac{\overline{x}}{5} - 10$ અને $s_y = \frac{{s_x}}{5}$
$\overline{y} = \frac{50}{5} - 10 = 0$ અને $s_y = \frac{5}{5} = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ તો  $(A \cup B) \cap C$ મેળવો. 
એક સમાંતર શ્રેણીના $11$ માં પદના બમણા એ તેના $21$ માં પદના સાત ગણા જેટલા હોય, તો તેનું $25$ મું પદ ....... છે.
એક પેટીમાં $15$ ટિકિટ છે કે જેની પર  $1, 2, ....... 15$ નંબર લખેલા છે . સાત ટિકિટ ને યાદચ્છિક રીતે પુનરાવર્તન સાથે  કાઢવામાં આવે છે. તો આ અંકો માંથી મહતમ અંક $9$  હોય તેની સંભાવના મેળવો.
એક માણસ વડે નિશાન સાધવાની સંભાવના $3/4$ છે. તે $5$ વખત પ્રયત્ન કરે છે. તે ઓછામાં ઓછી ત્રણ વાર નિશાન સાધવાની સંભાવના કેટલી થાય ?
$200 !$ ના અંતમાં $.........$ શૂન્યો છે.
જો $\left( {\begin{array}{*{20}{c}}
  {n + 1} \\ 
  3 
\end{array}} \right)\, = 2\,.\,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  2  
\end{array}} \right)$  હોય , તો  $n\, = \,\,.........$
$-4 \pi \leq x \leq 4 \pi$ માટે $|\cos x|=\sin x$ ના ઉકેલની સંખ્યા મેળવો.
એક પેટીમાં $4$ સફેદ, $5$ કાળા અને $6$ લાલ દડા આવેલ છે. કોઈ એક દડાની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે તો, તે દડો સફેદ અથવા લાલ હોય તેની સંભાવના ......... છે.
$\sim q \Rightarrow \,\,\sim p$ ક્યારે અસત્ય બને $?$
જો $\cos \alpha + \cos \beta + \cos \gamma = 0 = $$\sin \alpha + \sin \beta + \sin \gamma $ તો $\cos 2\alpha + \cos 2\beta + \cos 2\gamma $ = . . .