પ્રતિબિંબ મિશ્રણની પ્રકાશ ક્રિયાશીલતા $+12.6^{\circ}$ છે અને $(+)$ સમાવયવીનું વિશિષ્ટ ધ્રૂર્ણન (ભમ્ણ) $+30^{\circ}$ છે. તો મિશ્રણની પ્રકાશીય શુદ્ધતા (optical purity) .............. છે.
A$41$
B$43$
C$44$
D$42$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
d \(\%\) optical purity \(=\frac{\text { observed rotation of mixture } \times 100}{\text { rotation of pure enantiomer }}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઇ એક પ્રકાશકિયાશીલ પદાર્થના $x\,g$ વજનને $10\, mL$ આલ્કોહોલમાં ઓગાળી બનાવેલા દ્રાવણને $10\, cm$ લંબાઇની પોલારીમીટર નળીમાં રાખતા અવલોકેલુ પરિભ્રમણ $+2^o$ છે. જો વિશિષ્ટ પરિભ્રમણ $+16^o$ હોય તો $x$ ની કિંમત કેટલા .....$g$ થશે ?