એક પ્રયોગ માં, $2.0$ મોલ $NOCl$ ને એક લિટરના ચંબુ (ફ્લાસ્ક) માં મૂકવામાં આવ્યુ અને $NO$ ની સાંદ્રતા, સંતુલન સ્થપાયા પછી, $0.4 mol / L$ પ્રાપ્ત થયેલી છે તો $30^{\circ} C$ એ સંતુલન અચળાંક............. $\times 10^{-4}$ છે.
$2AB_{2(g)} \rightleftharpoons 2AB_{(g)} + B_{2(g)}$
વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં નાનો છે, તો વિયોજન અંશ $x$ ની સંતુલન અયળાંક $K_p$ અને કુલ દબાણ $P$ સાથેના સંબંધની રજૂઆત ..........