થી, $ K $નું મૂલ્ય માત્ર તાપમાન પર આધારિત છે. જેથી તાપમાન માત્રા $ K $ નું મૂલ્ય પર અસર કરે છે.
એક પ્રયોગ માં, $2.0$ મોલ $NOCl$ ને એક લિટરના ચંબુ (ફ્લાસ્ક) માં મૂકવામાં આવ્યુ અને $NO$ ની સાંદ્રતા, સંતુલન સ્થપાયા પછી, $0.4 mol / L$ પ્રાપ્ત થયેલી છે તો $30^{\circ} C$ એ સંતુલન અચળાંક............. $\times 10^{-4}$ છે.
$A_{2(g)} + B_{2(g)} \rightleftharpoons 2AB_{(g)}$
જો $A_2,B_2 $ અને $AB$ ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $3.0 \times 10^{-3} \, M,$ $ 4.2 \times 10^{-3} \, M,$ અને $2.8 \times 10^{-3} \, M,$ હોય અને પ્રક્રિયા $527^o C$ તાપમાને બંધ પાત્રમાં કરવામાં આવે, તો $K_c$ નું મુલ્ય ......... થશે.
[$\mathrm{NH}_{3}$ ઉમેરવા પર કોઈ કદમાં કઈ ફેરફાર ન ધારો]