પ્રતિવર્તી  પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)} + $ heat

માટે સંતુલન પુરોગામી દિશામાં .......... દ્વારા ખસે.

NEET 2014, Advanced
Download our app for free and get startedPlay store
d
Any change in the concentration, pressure and temperature of the reaction results in change in the direction of

equilibrium. This change in the direction of equilibrium is governed by Le-Chatelier's principle. According to Le-Chatellier's principle, equilibrium shifts in die opposite direction to undo the change. $\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})+\mathrm{Heat}$

(a) Increasing the concentration of $N H_{3}(g):$ On increasing the concentration of $N H_{3}(g)$. the equilibrium shifts in the backward direction where concentration of $N H_{3}(g)$ decreases

(b) Decreasing the pressure: since, $p \propto n$ (number of moles), therefore, equilibrium shifts in the backward direction where number of moles are increasing.

(c) Decreasing the concentration of $N_{2}(g)$ and $H_{2}(g)$ Equilibrium shifts in the backward direction when concentration of $H_{2}(g)$ and $H_{2}(g)$ decreases.

(d) Increasing pressure and decreasing temperature: On increasing pressure, equilibrium shifts in the forward direction where number of moles decreases. It is an example of exothermic reaction therefore decreasing temperature favours the forward direction

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકીયા ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_3}_{\left( g \right)} + heat$ માટે ...
    View Solution
  • 2
    બે ઘન પદાર્થ નીચે મુજબ વિયોજિત થાય છે

    $A\left( s \right) \rightleftharpoons B\left( g \right) + C\left( g \right);{K_{{p_1}}} = x\,at{m^2}$

    $D\left( s \right) \rightleftharpoons C\left( g \right) + E\left( g \right);{K_{{p_2}}} = y\,at{m^2}$ 

    જો બન્ને ઘન પદાર્થો એકી સાથે વિયોજિત થાય તો કુલ દબાણ કેટલું થશે?

     

    View Solution
  • 3
    $2{X_{\left( g \right)}} + {Y_{\left( g \right)}} \rightleftharpoons 2{Z_{\left( g \right)}}\,\, + 80\,kcal$ પ્રક્રિયા માટે તાપમાન અને દબાણની કઇ પરિસ્થિતિ સંતુલને વધુ $Z$ આપશે ?
    View Solution
  • 4
    $500\,^oC$ તાપમાને $N_{2(g)} + 3H_{2(g)} $$\rightleftharpoons$$ 2NH_{3(g)}$ પ્રતિવર્તીં પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય $1.44 \times   10^{-5}$ છે. જ્યારે વાતા.માં આંશિક દબાણ માપવામાં આવે તો સાંદ્રતા સાથે સંલગ્ન $K_c$ નું મૂલ્ય .... મોલ/લીટર$^{-1}$
    View Solution
  • 5
    નીચેનામાંથી કયુ એક વિધાન સંતુલન અચળાંક માટે સાચું છે ?
    View Solution
  • 6
    $PCl_5$ ની બાષ્પઘનતા $104.16$ છે પણ જ્યારે $230\,°C$ એ ગરમ કરવામાં આવે તો તેની બાષ્પ ઘનતા ઘટીને $62 $ થાય છે. આ જ તાપમાને $PCl_5$ ના વિયોજન અંશ .......$\%$ થાય ?
    View Solution
  • 7
    નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે,

    $\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?$

    View Solution
  • 8
    $298 \,K$, એ કઈ પ્રક્રિયા માટે $\frac{{{K_p}}}{{{K_c}}}$નું મૂલ્ય અનુક્રમે મહત્તમ અને ન્યુનત્તમ હશે ?

    $(a) N_2O_4 $ $\rightleftharpoons$ $ 2NO_2$

    $(b) 2SO_2 + O_2 $ $\rightleftharpoons$ $ 2SO_3$

    $(c) X + Y $ $\rightleftharpoons$ $ 4Z$

    $(d) A + 3B $ $\rightleftharpoons$ $ 7C$

    View Solution
  • 9
    $250^o\, C$ એ $A + B $$\rightleftharpoons$$ C + D$ પ્રક્રિયાનો અભ્યાસ $1$ લીટર પાત્રમાં કરતા, $A$ ની પ્રારંભિક સાંદ્રતા $3$ અને $B$ ની $n$ છે. સંતુલન સ્થપાયા પછી $C$ ની સંતુલન સાંદ્રતા એ $B$ ની સંતુલન સાંદ્રતા બરાબર મળે તો સંતુલને $D $ની સાંદ્રતા કેટલી ?
    View Solution
  • 10
    પ્રક્રિયા $Fe(OH)_{3(s)} \rightleftharpoons  Fe^{3+}_{(aq)} + 3OH^-_{(aq)}$

    માં જો $OH^-$ ની સાંદ્રતા $1/4$ ગણી ઘટાડવામાં આવે તો $Fe^{3+}$ ની સંતુલન સાંદ્રતા .......... ગણી વધશે.

    View Solution