Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $N{H_4}H{S_{(s)}}\, \rightleftharpoons \,N{H_{3(g)}}\, + \,{H_2}{S_{(g)}}$ માટે જો $105\,^oC$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12\,atm$ હોય, તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.
પ્રકિયા ${H_{2(g)}}\, + \,{I_{2(g)}}\, \rightleftharpoons 2H{I_{(g)}}$ માટે $440\,^oC$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $50$ છે. જો પ્રક્રિયાની શરૂઆત $1\,L$ ની ફ્લાસ્કમાં $1$ મોલ $H_ 2$, $2$ મોલ $I_2$ અને $3$ મોલ $HI$ લઇને કરવામાં આવી હોય, તો $HI$ ની સંતુલન સાંદ્રતા .......... $M$ થશે.
જો $444\,°C$ એ $10$ લીટર પાત્રમાં $0.5$ મોલ $H_2$ ને $0.5$ મોલ $I_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને સમાન તાપમાને સંતુલને અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ છે તો $[HI]$ અને [$I_2$] નો ગુણોત્તર .......
આલ્કલાઇન માધ્યમમાં સલ્ફાઇડ આયન ધન સલ્ફર સાથે પ્રક્રિયા કરી બહુસંયોજક સલ્ફાઇડ આયન આપે છે. $S$ અને ${S^{2 - }}$ આયનમાંથી $S_2^{2 - }$ અને $S_3^{2 - }$ ના સર્જનના સંતુલન અચળાંક અનુક્રમે $1.7$ અને $5.3$ છે. તો $S_2^{2 - }$ અને $S$ માંથી $S_3^{2 - }$ ના સર્જનનો સંતુલન અચળાંક ......... થશે.