Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$PCl_5$$_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ ઉપરની પ્રક્રિયામાં સંતુલન અવસ્થાએ $PCl_5$ નો મોલ અંશ $0.4$ અને $Cl_2$ નો મોલ અંશ $0.3$ છે તો $PCl_3$ ના મોલ અંશ ..... થશે.
$250^o\, C$ એ $A + B $$\rightleftharpoons$$ C + D$ પ્રક્રિયાનો અભ્યાસ $1$ લીટર પાત્રમાં કરતા, $A$ ની પ્રારંભિક સાંદ્રતા $3$ અને $B$ ની $n$ છે. સંતુલન સ્થપાયા પછી $C$ ની સંતુલન સાંદ્રતા એ $B$ ની સંતુલન સાંદ્રતા બરાબર મળે તો સંતુલને $D $ની સાંદ્રતા કેટલી ?
જો $444\,°C$ એ $10$ લીટર પાત્રમાં $0.5$ મોલ $H_2$ ને $0.5$ મોલ $I_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને સમાન તાપમાને સંતુલને અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ છે તો $[HI]$ અને [$I_2$] નો ગુણોત્તર .......
$300 \mathrm{~K}$ પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, $\mathrm{K}=10$, તો પછી તે જ પ્રક્રિયા માટે $\Delta G^{\circ}$____________ $\times 10^{-1} \mathrm{KJ}$ $\mathrm{mol}^{-1}$ છે. (આપેલ $\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}$ )