પ્રક્રિયાનું કદ ઘટે છે. જેથી દબાણના ઘટાડા સાથે ઓછી માત્રામાં નીપજનું નિર્માણ થશે. પ્રક્રિયા ઉષ્માશોષક છે, તેથી તાપમાન ઘટતા ઓછી માત્રામાં નીપજ મળશે.
$2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )$
નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?