પ્રક્રિયાનું કદ ઘટે છે. જેથી દબાણના ઘટાડા સાથે ઓછી માત્રામાં નીપજનું નિર્માણ થશે. પ્રક્રિયા ઉષ્માશોષક છે, તેથી તાપમાન ઘટતા ઓછી માત્રામાં નીપજ મળશે.
$\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}$
$300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}$ અને $100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?$
ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?