પ્રત્યેકની ત્રિજ્યા $0.2\,cm$ અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ $......\times 10^{-6}\,m$ છે.(સ્ટીલનો યંગ ગુણાંક $=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}$)
  • A$10$
  • B$5$
  • C$4$
  • D$20$
JEE MAIN 2023, Diffcult
Download our app for free and get startedPlay store
d
Tension in steel wire \(\quad T _2=2 g + T _1\)

\(T _2=20+11.4\)

\(=31.4\,N\)

Elongation in steel wire \(\Delta L =\frac{ T _2 L }{ Ay }\)

\(\Delta L =\frac{31.4 \times 1.6}{\pi\left(0.2 \times 10^{-2}\right)^2 \times 2 \times 10^{11}}\)

\(\Delta L =\frac{16}{2 \times 4 \times 10^{-5} \times 10^{11}}\)

\(=2 \times 10^{-5}\,m\)

\(=20 \times 10^{-6}\,m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુની સમતાપી સ્થિતિસ્થાપકતા કોને બરાબર હોય $?$
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પુલી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે $2 \mathrm{~kg}$ અને $4 \mathrm{~kg}$ દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા $4.0 \times 10^{-5} \mathrm{~m}$ અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2$ છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ $\frac{1}{\alpha \pi}$ હોય તો ........ ( $g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ લેવું)
    View Solution
  • 3
    $0.1\, {m}$ લંબાઈ અને $10^{-6} \,{m}^{2}\;A$ જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા $20\, {g}$ ના એક પથ્થરને $0.04\, {m}$ ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ $....\,m\,/s$ થશે.  (રબરનો યંગ મોડ્યુલસ $=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}$)
    View Solution
  • 4
    $L$ લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ $1 \,kg$ થી બદલીને $2 \,kg$ કરતાં તેની લંબાઈ $L _{1}$ થી બદલાઈને $L _{2}$ થાય છે. તો $L$ નું મૂલ્ય .............. થશે.
    View Solution
  • 5
    એક તાર (યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\, Nm^{-2}$) પર $5 \times 10^7\,Nm^{-2}$ જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં $0.02\%,$ નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે?
    View Solution
  • 6
    સ્ટીલ અને બ્રાસના આડછેદ અનુક્રમે $0.1 \,cm^2$ અને $0.2 \,cm^2$ છે.વજન $W$ દ્વારા બંનેમાં સમાન પ્રતિબળ ઉત્પન્ન થતું હોય,તો તણાવનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    સૂચિ - $I$ અને સૂચિ - $II$ મેળવો 

    સૂચિ - $I$ સૂચિ - $II$
    $(A)$  એ બળ કે જે એકમ ક્ષેત્રફળ ધરાવતી સ્થિતિસ્થાપક પદાર્થને મૂળ સ્થિતિમાં પ્રસ્થાપિત કરે  $(I)$બલ્ક મોડયુલ્સ
    $(B)$  બે સમાન અને વિરુધ્ધ બળો કે જે બે વિરુધ્ધ બાજુઓને સમાંતર છે $(II)$યંગમોડયુલ્સ
    $(C)$એકમ ક્ષેત્રફ઼ળ ધરાવતી સપાટીને બધેથી લંબ હોય અને તે બધે જ સમાન છે  $(III)$તણાવ
    $(D)$ બે સમાન અને વિરુધ્ધ બળો કે બે વિરુધ્ધ બાજુઓને લંબ દિશામાં છે $(IV)$વિરૂપણ અંક

    નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    $2l$ લંબાઇનો તાર બે દિવાલ વચ્ચે જડિત છે.તેના મઘ્યબિંદુ પર $W$ વજન લગાવવાથી તે $x $ જેટલું નીચે ખસે છે. $(X<< l )$ તો $m$ $=$___
    View Solution
  • 9
    ગોળાકાર દડો નુ કદ $0.02\%$ થાય છે જ્યારે તેમાં એકસમાન લંબ દબાણ $50$ વાતાવરણ લાગુ પડે છે. તો દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ ............... $N / m ^2$
    View Solution
  • 10
    સ્ટીલની સમપ્રમાણાતા સીમા $8 \times 10^8\,N / m ^2$ છે અને યંગમોડ્યુલસ. $2 \times 10^{11} \,N / m ^2$ છે તો મહત્તમ થતું વિસ્તરણ તેની સ્થિતીસ્થાપક સીમા બાદ $1 \,m$ લાંબા સ્ટીલમાં ........... $mm$
    View Solution