પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર $B _1$ છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા $\sqrt{3}$ ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની $B _2$ છે. $B _1$ અને $B _2$ ગુણોત્તર $B _1 / B _2................$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે $20\,cm$ ની સમાન ત્રિજ્યાવાળા તારો $\sqrt{2}\,A$ જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર $.......\times 10^{-8}\,T$છે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પેપરના સમતલમાં એક અનંત લંબાઇના વિદ્યુત પ્રવાહ ધારીત તાર અને નાનો પ્રવાહ ધારિત ગોળો આપેલ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને તેના કેન્દ્રથી તાર સુધીનું અંતર $d, (d > > a)$ છે. જો ગોળો તાર પર $F$ બળ લગાવે તો
$60\,\Omega$ ની કોઇલ અવરોઘ ધરાવતું ગેલ્વેનોમીટરમાંથી જ્યારે $1.0\;A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. $5.0\;A$ સુધીના પ્રવાહોને માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા
ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ $32\,T$ છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ $..........\,T$ થશે.
$500$ આટા અને $3 \times 10^{-4}\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા $0.5\, A$ પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક $1.5\,Nm$ છે. તો ચુબકીયક્ષેત્ર.
ગેલ્વેનોમીટરના કોઇલનો અવરોઘ $100\,\Omega$ છે અને તે $30\,mA $ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે.તેને $30 \,V $ માપીશકે તેવા વોલ્ટમીટર તરીકે કાર્ય કરવવા કેટલો અવરોધ($\Omega$) જોડાવો પડે?
$e$ વિદ્યુતભાર ધરાવતો ઈલેક્ટ્રોન $v$ વેગ સાથે ધન $x$-દિશામાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર તેના પર ધન $y$ દિશામાં લાગુ છે.ઈલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં કાર્ય કરે છે ? (જ્યાં બહાર તરફની દિશા, ધન $Z-$અક્ષ તરીકે લેવામાં આવી છે)