$500$ આટા અને $3 \times 10^{-4}\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા $0.5\, A$ પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક $1.5\,Nm$ છે. તો ચુબકીયક્ષેત્ર.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5 \,m $ લંબાઇના સુરેખ વાહક તારમાં $1.2 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $2\,T$ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું બળ ($N$ માં) કેટલું હશે?
'$a$' ત્રિજ્યાના એક સુરેખ વાહક તાર સ્થિર પ્રવાહ $I$ નું વહન કરે છે. આ પ્રવાહ્ સમગ્ર આડછેદ પર વિતરીત થયેલ છે. તારની અક્ષથી $\frac{a}{2}$ અને $2 \mathrm{a}$ અંતર આગળના ચુંબકીય ક્ષેત્રનો ગુણોતર . . . . .છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અતિ લાંબા સુરેખ વાહક તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈ એક ક્ષણે $P$ બિંદુ પાસે $+q$ વિદ્યુતભારનો વેગ $\vec v$ ધન $X$ દિશામાં છે, તો વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં હશે?