પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી હોવાનું કારણ.....
  • A
    સોલ્વેટેડ ઇલેક્ટ્રોન્સ અને સોલ્વડ સોડિયમ આયનો છે.
  • B
    સોલ્વેટેડ એમાઇડ આયનો છે.
  • C
    સોલ્વેટેડ એઝાઇડ આયનો છે.
  • D
    સોલ્વટેડ સોડિયમ પરમાણુઓ છે.
Medium
Download our app for free and get startedPlay store
a
પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી દેખાય છે તેનું કારણ એમોનિએટેડ ઇલેક્ટ્રોન્સ અને એમોનિએટેડ સોડિયમ આયનોની હાજરી છે.

\(Na + x + y\,N{H_3} \to {[Na\,{(N{H_3})_x}]^ + } + {[e\,{(N{H_3})_y}]^ - }\)

એમોનિએટેડ એમોનિએટેડ ઇલેક્ટ્રોન્સ સોડિયમ આયનો

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HCl$ ના દ્રાવણમાં ઓક્સિડેશન દ્વારા ક્લોરીન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?
    View Solution
  • 2
    સલ્ફર ટ્રાઇઑક્સાઇડ નીચેનીમાંથી કઈ  પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી અણુઓની કઇ ગોઠવણી તેમની દ્વિધ્રુવ ચાકમાત્રાના સંદર્ભમાં સાચી છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયુ સમૂહ $-15$ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?
    View Solution
  • 6
    સાયનાઇડ આયન, $C{N^ - }$ અને ${N_2}$ સમઇલેક્ટ્રોનીય છે. પરંતુ $C{N^ - }$ની તુલનામાં ${N_2}$ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કારણ કે .....
    View Solution
  • 7
    આપેલ અણુઓમાં બંધકોણનો સાચો કમ ક્યો છે?
    View Solution
  • 8
    $PCl_3$ પાણી સાથી પ્રક્રિયા કરી નીચેનામાંથી શું બનાવશે?
    View Solution
  • 9
    $N_2O$ માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાયુ નથી ?
    View Solution
  • 10
    $Xe{F_2},\,Xe{F_4}\,,Xe{F_6}$ અણુઓમાં $Xe$ પરમાણુ જે ઇલેકટ્રોનયુગ્મ ધરાવે છે, તે ક્રમમાં દર્શાવો.
    View Solution