સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની પ્રક્રિયામાં ટિન્ડલ બોક્ષનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
Easy
Download our app for free and get startedPlay store
b
સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની સંપર્ક પદ્ધતિમાં ટિન્ડલ બોક્ષનો ઉપયોગ ધૂળના રજકણોની હાજરીની કસોટી કરવા માટે થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સફેદ ફોસ્ફરસને જ્યારે કોસ્ટીક સોડાના પ્રબળ દ્રાવણ સાથે ઉકાળવામાં આવે ત્યારે શું નિપજે છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યા પદાર્થ  ${N_2}O$  ને આઇસો ઇલેક્ટ્રોનીક છે અને તેના જેવું બંધારણ ધરાવે છે?
    View Solution
  • 3
    ઝેનોન હેકઝાફલોરાઇડની સિલિકોન ડાયોક્સાઈડ સાથેની પ્રકિયાથી કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયુ તત્વ સ્થાયી દ્વિપરમાણ્વીય પરમાણુઓ બનાવતું નથી
    View Solution
  • 5
    પરક્લોરિક એસિડમાં $CI = O$  બંધની સંખ્યા ........ છે.
    View Solution
  • 6
    બંધ વિયોજન ઊર્જાનો યોગ્ય ક્રમ કયો છે 
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા ઑક્સાઇડ સૌથી વધુ એસિડિક છે?
    View Solution
  • 8
    $'\mathrm{C}-\mathrm{X}'$ બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.
    View Solution
  • 9
    નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયુ હાઇડ્રોજન હલાઇડ સૌથી વધુ ઉત્કલન બિંદુ ધરાવે છે?
    View Solution