પ્રવાહી ઓક્સિજન બે ધ્રુવો વચ્ચે સ્થિર રહે છે, કારણ કે
  • A
    ડાયમેગ્નેટિક
  • B
    પેરામેગ્નેટિક
  • C
    ફેરોમેગ્નેટિક
  • D
    એન્ટીફેરોમેગ્નેટિક
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
b
(b) Oxygen is paramagnetic in nature. So if it will be attracted both by North pole or South pole. When it is placed exactly between two magnetic poles, the forces acting on it due to magnetic poles will be ailequal \(\&\) opposite. Hence it will remain suspended between them.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
    View Solution
  • 2
    ચુંબકને મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં લટકાવતા તે સમક્ષિતિજ સાથે $45^o$  નો ખૂણો બનાવે છે,તો ત્યાં સાચો ડીપ એન્ગલ કેટલો થાય?
    View Solution
  • 3
    ગજિયા ચુંબકની અક્ષ પર $x $ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે ચુંબકીયક્ષેત્ર સમાન હોય,તો $ x $ અને $ y$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    એક ચુંબકનો આવર્તકાળ $ 2 \,sec$  છે.પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $H$  છે. હવે તેના પર બાહય ચુંબકીય ક્ષેત્ર $F$ લગાવતા નવો આવર્તકાળ $1\, sec$  થાય છે.તો $H/F$ કેટલું થાય?
    View Solution
  • 5
    એકબીજાને લંબ રાખીને બે સમાન ગજિયા ચુંબકને દોલનો કરાવતાં આવર્તકાળ $ {2^{5/4}} \,sec$ મળે છે.જો એક ચુંબકને દૂર કરવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 6
    ચુંબકીય ધ્રુવો પર ડીપ એન્ગલ કેટલા ...$^o$ હોય?
    View Solution
  • 7
    એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3\,Am ^{-1}$ છે. જો આંટાની સંખ્યા $8$ પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... $A$ છે.
    View Solution
  • 8
    ચાર હળવા સળિયા $A,B,C$ અને $D$ ને અલગ અલગ દોરી વડે લટકાવેલ છે. ગજિયા ચુંબકને દરેકની નજીક લાવતા નીચે પ્રમાણેના અવલોકનો નોંધવામાં આવે છે.

    $ (i)\;A $ થોડુક અપાકર્ષાય 

    $(ii) \;B$ થોડુક આકર્ષાય

    $(iii) \;C$ વઘારે આકર્ષાય 

    $(iv)\;D $ અપ્રભાવિત રહેશે

    આપેલામાંથી કયું વિધાન સાચું છે?

    View Solution
  • 9
    એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ, $0.25\; T$ ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ કોણ બનાવે તે રીતે મુકતાં તે $4.5 \times 10^{-2}\; J$ જેટલું ટૉર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટીક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 10
    બે ટૂંકા ચુંબકોની મેગ્નેટિક મોમેન્ટોનો ગુણોત્તર $27: 8$ છે. જ્યારે વિચલિત મેગ્નેટો મીટરની વિરૂદ્વ તરફ રાખીઓ તો તે વિચલન દર્શાવે છે. જો નબળા ચુંબકનું અંતર વિચલિત મેગ્નેટોમીટરનાં કેન્દ્રથી $0.12 \;m$ દૂર હોય તો કેન્દ્રથી પ્રબળ ચુંબકનું અંતર
    View Solution