પ્રવેગ આપતાં સ્થિતિમાન $V$ એ ઉત્પન થતાં ક્ષ-કિરણની લઘુતમ તરંગલંબાઈ $\lambda$ છે. જો પ્રવેગ આપતાં સ્થિતિમાનનું મુલ્ય $2 \,V$ થાય તો લઘુત્તમ તરંગલંબાઈ કેટલી થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રોન $ n=3 $ માંથી $ n=1 $ માં સંક્રાતિ કરે ત્યારે પારજાંબલી વિકિરણનું ઉત્સર્જન કરે છે. પારરકત ઉત્સર્જન મેળવવા માટે કઇ સંક્રાતિ કરવી પડે?
હાઇડ્રોજન અણુના બોહર મોડેલમાં, કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબ આકર્ષણમાંથી મેળવવામાં આવે છે. જો ${a_0}$ એ ધરા અવસ્થાની ત્રિજ્યા $m$ એ ઇલેક્ટ્રોનનું દળ, $e$ એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર અને ${\varepsilon _0}$ શૂન્યાવકાશની પરમીટિવિટી હોય, તો ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી થાય?
હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક $n=6$ કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર $X$ જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો ${X}$ નું મૂલ્ય કેટલું હશે?
હાઈડ્રોજન પરમાણુનો ઈલેક્ટ્રોન$ (n + 1)$ મી કક્ષામાંથી $n$ મી કક્ષામાં સંક્રાંતિ કરે છે. $n$ ના વધારા માટે ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈ .....ના સમપ્રમાણમાં હોય છે.