Question
શૂળીએ ચઢવા બધા કેમ તૈયાર થવા માંડયા?

Answer

ગુરુજીએ યુક્તિપૂર્વક જણાવ્યું કે આ એવી શુભ ઘડી છે. કે જે શૂળીએ ચડશે તેના માટે સ્વર્ગનું વિમાન આવશે. વિમાનમાં સ્વર્ગે જવાની લાલચના કારણે શૂળીએ ચઢવા બધા તૈયાર થવા માંડયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free