Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ સમીકરણ $E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?
પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ $(Li)$ ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે $x \times 10^{-8}\,m$ છે. તો $x$ નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા $-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^{8}\,ms ^{-1}$ )