$[PtCl_2(H_2O)(NH_3)]$ સંકીર્ણ વિશે નીચેનામાંથી કયું સાચું છે?
  • A
    તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે
  • B
    તે અનુચુંબકીય સંકીર્ણ છે
  • C
    તેની ભૂમિતિ ચતુષ્ફલકીય છે
  • Dપ્લેટિનમ $sp^3$ સંકરણ ધરાવે છે
Medium
Download our app for free and get startedPlay store
a
\([PtCl_2(NH_3)(OH)_2]\);    \(Pt \,-\) oxidation state \(+2\) ;

Valence configuration \(= 5d^8\)

Complex is diamagnetic and exhibits geometrical isomerism.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૌથી વધારે સ્થાયી આયન ..... હશે?
    View Solution
  • 2
    જો $\Delta_0 <$ જોડીય ઉર્જા હોય તો $d^4$ રચના સાથે અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ અણુ / આયનની ઇલેક્ટ્રોનિક રચના શું છે?
    View Solution
  • 3
    સંયોજનોની જોડ કે જેમાં બંને ધાતુ તેમની શક્ય સૌથી ઉચાં ઓક્સિડેસન સ્થિતિમાં હોય તે કઇ છે ?
    View Solution
  • 4
    ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે?
    View Solution
  • 5
    કાલ્પનિક સંકીર્ણ ટ્રાયએમીનેડાયએક્વાક્લોરો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ ને શેના તરીકે રજૂ કરી શકાય છે
    View Solution
  • 6
    $[Co_2(CO)_8]$ એ .... દર્શાવે છે.
    View Solution
  • 7
    નીચે આપેલા સવર્ગ સ્થળ નિર્દેંશ માંથી કયા સવર્ગસ્થળ નિર્દેંશ માટે $\Delta_0$ નું મૂલ્ય મહત્તમ હશે?
    View Solution
  • 8
    ર્દશ્ય વિભાગમાં શોષણ તરંગલંબાઈનો ક્રમ.......
    View Solution
  • 9
    નીચેના પૈકી શામાં બાહ્ય કક્ષકીય સંકરણ છે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપ્યા છે:

    વિધાન $I:$ $\left[{Mn}({CN})_{6}\right]^{3-},\left[{Fe}({CN})_{6}\right]^{3-}$ અને $\left[{Co}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}$નું સંકરણ $d^{2} {sp}^{3}$ છે.

    વિધાન $II:$ $\left[{MnCl}_{6}\right]^{3-}$ અને $\left[{FeF}_{6}\right]^{3-}$ પેરામેગ્નેટિક છે અને અનુક્રમે અયુગ્મિત ઇલેક્ટ્રોન $4$ અને $5$ છે.

    ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution