Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગ્રહની ફરતે નીચી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તેની કક્ષાની ત્રિજ્યાને $R$ પણ લઈ શકાય. તો આ પદાર્થના કક્ષીય વેગ અને આ ગ્રહની નિષ્ક્રમણ ઝડપનો ગુણોત્તર કેટલો થાય?
પૃથ્વીની સપાટીથી $6 \mathrm{R}_{\mathrm{E}} (\mathrm{R}_{\mathrm{E}}=$પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર રહેલ ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ $24\; \mathrm{h}$ છે. જો બીજો એક ઉપગ્રહ જે પૃથ્વીની સપાટીથી $2.5 \mathrm{R}_{\mathrm{E}}$ ઊંચાઈ પર હોય તો તેનો આવર્તકાળ કેટલો મળે?
એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગ પૃથ્વી કરતાં $0.2$ ગણું છે. જો $R_e $ એ પૃથ્વી પરની પ્રક્ષિપ્ત ગતિની મહત્ત્મ અવધિ હોય તો ચંદ્ર પરની પ્રક્ષિપ્ત ગતિ ની મહત્તમ અવધિ કેટલી થાય?
જો પૃથ્વી $R$ ત્રિજ્યાનો ગોળો હોય અને $g_{30}$ એ $30^o $ અક્ષાંશ પર ગુરુત્વ પ્રવેગ અને $g $ એ વિષુવવૃત પરનો પ્રવેગ તો $g - g_{30}$ નું મૂલ્ય કેટલું થાય?
ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે $196 \;\mathrm{N}$ મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ $N$ થશે.
($\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}$, ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા $=6400\; \mathrm{km}$ )