Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્રવ્યની સાપેક્ષ પરમીટીવીટી અને પરમીએબિલિટી અનુક્રમે $\varepsilon_{ r }$ અને $\mu_{ r }$ છે. એક ડાયામેગ્નેટીક દ્રવ્ય માટે આ રાશીઓના નીચેનામાંથી કયા મૂલ્યો સ્વીકાર્ય છે ?
બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
$10^{-3}\, m ^{3}$ કદ અને $1000$ સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને $10$ આટા/$cm$ ધરાવતા સોલેનોઇડ માં મૂકીને $0.5\,A$ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ $...........Am^2$
સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર $B_s$ જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો ....
એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને $60^o $ ના કોણે ભ્રમણ આપવા $W$ જેટલી ઊર્જા આપવી પડે છે. હવે આ નવી સ્થિતિમાં ચુંબકને રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે?