પૃથ્વીને સૂર્યની ફરતે $1$ પરિભ્રમણ પૂર્ણ કરતાં $1$ વર્ષ લાગે છે. હવે જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બમણું કરી દેવામાં આવે તો તેને $1$ પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય કેટલો થાય ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દરેકનું દળ $M$ હોય એવા ત્રણ કણો $A, B$ અને $C$ એ $L$ બાજુ વાળા સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર રહેલા છે. જો $B$ અને $C$ કણોને સ્થિર રાખીને $A$ કણને મૂક્ત કરવામાં આવે, તો $A$ નાં તત્કાલિન પ્રવેગનું મૂલ્ય શું હશે ?
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા $(R)$ જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. ($g$ =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)