પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2\; km s ^{-1}$ છે. એક પદાર્થને આના કરતાં ત્રણગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતાં એ પદાર્થની ઝડપ કેટલી હશે ? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો.
  • A$15.36$
  • B$31.68$
  • C$26.85$
  • D$40.65$
Medium
Download our app for free and get startedPlay store
b
Escape velocity of a projectile from the Earth, \(v_{ esc }=11.2 km / s\)

Projection velocity of the projectile, \(v_{ p }=3 vesc\)

Mass of the projectile \(=m\)

Velocity of the projectile far away from the Earth \(=v_{ f }\)

Total energy of the projectile on the Earth \(=\frac{1}{2} m v_{ p }^{2}-\frac{1}{2} m v_{ ec }^{2}\)

Gravitational potential energy of the projectile far away from the Earth is zero.

Total energy of the projectile far away from the Earth \(=\frac{1}{2} m v_{f}^{2}\)

From the law of conservation of energy, we have \(\frac{1}{2} m v_{ p }^{2}-\frac{1}{2} m v_{ ec }^{2}=\frac{1}{2} m v_{ f }^{2}\)

\(v_{ f }=\sqrt{v_{ p }^{2}-v_{ cec }^{2}}\)

\(=\sqrt{\left(3 v_{ cec }\right)^{2}-\left(v_{ cec }\right)^{2}}\)

\(=\sqrt{8} v_{esc}\)

\(=\sqrt{8} \times 11.2=31.68 \;km / s\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પૃથ્વી સંકોચાય ને તેની ત્રિજ્યા અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 2
    એક ઉપગ્રહ $T$ આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો $d$ એ પૃથ્વીની ઘનતા હોય અને $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ $\frac{3 \pi}{G d}$ તેનું રજૂ $.........$ કરશે.
    View Solution
  • 3
    બે ઉપગ્રહ ના દળનો ગુણોત્તર $3:1$ અને ક્ક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર $1:4$ હોય તો તેમની યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
    View Solution
  • 4
    પૃથ્વી પરથી નિષ્ક્રમણ ઝડપ $11\, km/second$ હોય તો ગ્રહ જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી અને ઘનતા પૃથ્વી જેટલી હોય તેમાં પર તેની નિષ્ક્રમણ ઝડપ ......... $km/sec$​ થાય.
    View Solution
  • 5
    વિષુવવૃત્ત પર એક માણસના હાલના વજન કરતાં $\frac{3}{5}$ માં ભાગનું વજન થવા માટે પૃથ્વીએે પોતાની ધરીની આસપાસ કેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવું જોઈએ?
    View Solution
  • 6
    $m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી થી અનંત અંતરે લઇ જવા માટે કેટલી ગતિઉર્જા આપવી પડે?[$R =$ પૃથ્વીની ત્રિજયા ]
    View Solution
  • 7
    પૃથ્વી એકાએક ઝડપથી ફરવા લાગે,તો પદાર્થનું વજન...
    View Solution
  • 8
    $d$ અંતરે તેમજ $m$ અને $2\,m$ દળ ધરાવતાં બે તારાઓ મુક્ત અવકાશમાં તેમનાં સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર ને સાપેક્ષ પરિભ્રમણ કરે છે. પરિભ્રમણનો આવર્તકાળ ......... છે.
    View Solution
  • 9
    જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
    View Solution
  • 10
    $M$ અને $5M$ દળ ધરાવતાં બે ગોળાકાર પદાર્થોની ત્રિજયા અનુક્રમે $R$ અને $2R$ વચ્ચેનું શરૂઆતમાં અંતર $12R$ હોય ત્યારે મુકત પતન કરાવવામાં આવે છે. જો તેઓ માત્ર ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાને આકર્ષતા હોય, તો સંઘાત પહેલાં નાના પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે?
    View Solution