પૃથ્વીની સપાટીની નજીક પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $83 \,minutes$ છે. બીજો ગ્રહ જે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણા અંતરની કક્ષામાં હોય તો તેનો આવર્તકાળ ....... $\min$ થાય.
A$83$
B$83 \times \sqrt 8 $
C$664 $
D$249$
Medium
Download our app for free and get started
c (c) For first satellite \({r_1} = R\) and For second satellite \({r_2} = 4R\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગ્રહ, જેનું દળ $9\,Me$ અને ત્રિજ્યા $4 R _e$ છે, જ્યાં $M e$ અને $Re$ એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... $km / s$.છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ $V _{ e }=11.2 \times 10^3\,m / s$ આપેલ છે.)
$M$ અને $5M$ દળ ધરાવતાં બે ગોળાકાર પદાર્થોની ત્રિજયા અનુક્રમે $R$ અને $2R$ વચ્ચેનું શરૂઆતમાં અંતર $12R$ હોય ત્યારે મુકત પતન કરાવવામાં આવે છે. જો તેઓ માત્ર ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાને આકર્ષતા હોય, તો સંઘાત પહેલાં નાના પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે?
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
એક કણને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ રીતે ઉપરની તરફ $v=\sqrt{\frac{4 g R_e}{3}}$ વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો કણને તેના દ્વારા મેળવેલી મહત્તમ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈએ વેગ શું હશે?
એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા $(R)$ જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. ($g$ =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)