$(i)\,\,$ફક્ત $A$ ની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાનો દર બમણો થાય છે.
$(ii)\,\,$$A$ અને $B$ બંનેની શરૂઆતની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયાના દરમાં $8$ ના ગુણાંકમાં ફેરફાર થાય છે.
આ પ્રક્રિયાનો દર નીચે પ્રમાણે છે.
કયા તાપમાને $(K$ માં) પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-4} s ^{-1}$ થશે તે શોધો ?(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)
[આપેલ : $500\, K$ પર, પ્રક્રિયાનો વેગ અચળાંક $10^{-5} s^{-1}$ છે.]
Expt. No. | $(A)$ | $(B)$ | પ્રારંભિક દર |
$1$ | $0.012$ | $0.035$ | $0.10$ |
$2$ | $0.024$ | $0.070$ | $0.80$ |
$3$ |
$0.024$ |
$0.035$ | $0.10$ |
$4$ | $0.012$ | $0.070$ | $0.80$ |