Question
પુરવણી સહિત નિદર્શન એટલે શું?

Answer

સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જો નિદર્શના દરેક એકમની પસંદગી,તેની અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પાછો મૂકી એટલે કે પરત કરીને કરવામાં આવે તો આવા નિદર્શને પુરવણી સહિત નિદર્શન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમૂહના $7$ વિદ્યાર્થીઓએ $25$ ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે $20, 20, 20, 20, 20, 20, 20$ છે, તો તેમના ગુણનું પ્રમાણિત વિચલન શું થશે $?$
એક ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ $2$ અને સામાન્ય ગુણોત્તર $5$ હોય, તો ચોથું પદ શોધો.
આપેલ માહિતીની પેટા માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે કઈ આકૃતિનો ઉપયોગ કરશો ?
સાન્ત સમષ્ટિની વ્યાખ્યા લખો.
ખુલ્લા છેડાવાળા આવૃત્તિ$-$વિતરણ માટે સરેરાશનું યોગ્ય માપ જણાવો.
પ્રશ્નાવલિ દ્વારા માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.
તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે ?
મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો.
નિદર્શ તપાસના બે ઉદાહરણો આપો.
પ્રસારમાનનાં ચાર માપો પૈકી કયું માપ સૌથી ઓછું વિશ્વસનીય કહી શકાય ?