Question
નિદર્શ તપાસના બે ઉદાહરણો આપો.

Answer

નિદર્શ તપાસના બે ઉદાહરણો નીચે પ્રમાણે છે :
$(1)$ એક શાળાના ધોરણ$- 12$ ના બધાં જ વિદ્યાર્થીઓ પૈકી થોડાક વિદ્યાર્થીઓ લેવામાં આવે અને તેમની આર્થિક સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવે.
$(2)$ કોઈ વ્યક્તિનું બ્લડગ્રુપ જાણવા માટે શરીરમાં રહેલા લોહીમાંથી એકાદ બે ટીપા લઈ તેની તપાસ કરવામાં આવે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતી એટલે શું ?
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $(r)$ કેવી રીતે મેળશો ?
નિદર્શ એટલે શું ?
સમષ્ટિ તપાસ એટલે શું ?
સમષ્ટિ તપાસ એટલે શું ?
એક કુટુંબનો માસિક ખર્ચ $₹ 24,000$ છે. જો ખોરાકનો ખર્ચ $₹ 8000$ હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય $?$
નિવારક સ્વરૂપ એ અનિવારક $($આવરિત$)$ સ્વરૂપના વર્ગો વચ્ચેનો મુખ્ય તફાવત શો છે $?$
સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થઈ હોય તેવી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય ગણાય ?
એક ફૂટબૉલ$-$સ્પર્ધામાં $64$ મેચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે.
ગોલની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $3$ $8$ $24$ $14$ $13$ $2$
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.
સંખ્યાત્મક માહિતીનાં બે ઉદાહરણો લખો.