Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\; kg$ દળનો $36 \;km/hr $ ના વેગથી ગતિ કરતો ધાતુનો ગોળો બીજા $3\; kg $ ના સ્થિર રહેલા ગોળા સાથે હેડ ઓન સંઘાત કરે છે. જો અથડામણ પછી બે બોલ સાથે ગતિ કરે તો અથડામણને કારણે ગતિઊર્જામાં થતો ધટાડો ($J$ માં) કેટલો હશે?
$0.1 kg $ દળ ધરાવતા કણ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરની સાપેક્ષે બળ લગાડવામાં આવે છે. જો તે $x = 0$ એ સ્થિર સ્થિતીથી શરૂ કરે તો $x = 12$ એ તેનો વેગ ....... $m/s$