Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પારિમાણિક ગતિ કરતા કણ પર સંરક્ષી બળ $F(x)$ લગાવતા તંત્રની સ્થિતિઉર્જા $U(x)$ ના ફેરફારનો ગ્રાફ નીચે આપેલો છે. ધારો કે $E_{\text {mech }}=8\, {J}$ હોય તો નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે?
એક $5\,kg$ દળવાળા બ્લોકને વિરામ શરૂ કરીને ખેંચવામાં આવે છે ત્યારે તેની સુંવાળી ત્રાંસી સપાટી $30^{\circ}$ નો ખૂણો ક્ષિતિજ સાથે બનાવે છે. લાગુ પડતો પ્રવેગ $1\,ms ^{-2}$ છે. $t =10\,s$ ના સમયે આરામથી તેના ખેંચાણ બળને કારણે અપાતો પાવર $........\,W$ છે. [$g =10\,ms ^{-2}$ ઉપયોગ કરો] (નજીકની પૂર્ણાક કિંમત શોધો)
એક બોલને $ 20\;m$ ઊંચાઇએથી પ્રારંભિક $v_0 $ વેગથી શિરોલંબ નીચે તરફ ફેંકવામાં આવે છે.આ બોલ પૃથ્વીની સપાટી સાથે અથડાય છે, અથડામણમાં તે $50\%$ ઊર્જા ગુમાવે છે અને તેટલી ઊંચાઇએ પાછો ઊછળે છે. બોલનો પ્રારંભિક વેગ $v_0\;(ms^{-2}$ માં) કેટલો હશે? ($g=10\;ms^{-2}$ લો)
બે અવલોકનકારો $v$ ઝડપે અને એકબીજાની સાપેક્ષે સુરેખરેખા પર ગતિ કરે છે તેમ લો તેઓ $m $ દળનો એક ટુકડો $l$ અંતર સુધી ખરબચડી સપાટી પર ગતિ કરે છે તેનું અવલોકન કરે છે. બે અવલોકનકાર દ્વારા કરેલા અવલોકનમાં નીચે આપેલ પૈકી કઈ રાશિ સમાન રહેશે?
$0.1\, kg$ અને $0.4\, kg$ દળના બે પદાર્થો એકબીજા તરફ અનુક્રમે $1\, m/s$ અને $0.1\, m/s$ વેગથી ગતિ કરે છે. સંઘાત પછી તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે. તો $10\, sec$ માં સંયુક્ત દળ કેટલા ............. $\mathrm{m}$ અંતર કાપશે?
એક લીસો ગોળો સમક્ષિતિજ પૃષ્ઠ (સપાટી) પર $2\hat i\, + \,\,2\hat j$ વેગ સદિશ સાથે ગતિ કરે તે પહેલા આ ગોળો શિરોલંબ દિશાને પટકાય છે. દિવાલ એ $\hat j$ અદિશને સમાંતર છે અને ગોળા અને દિવાલ વચ્ચેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $e\,\, = \,\,\frac{1}{2}$ છે. તે દિવાલને અથડાય પછી ગોળાનો વેગ અદિશ શું હશે ?
કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ અનુફમે આફતિ $a, b, c$ અને $d$ ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.