Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મકાનમાં $45\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $100\; \mathrm{W}$ ના $15$ બલ્બ, $10\; \mathrm{W}$ ના $15$ નાના પંખા અને $1 \;\mathrm{kW}$ના $2$ હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ $220\; \mathrm{V}$ હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... $A$ હોવી જોઈએ?
$1\, \Omega$ આંતરિક અવરોધ અને $5\, {V}\; emf$ ધરાવતા પાંચ સમાન કોષોને $R$ જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. $R$ ($\Omega$ માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા $emf$ ને જુદા જુદા આંતરિક અવરોધ ધરાવતી બેટરી જોડેલી છે. $AB$ એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વોલ્ટમાં ........ $volt$ છે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ $l_1$ એ $40\,cm$ છે. હવે અજ્ઞાત અવરોધ $x$ ને $P$ સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, $80\,cm$ જેટલું મળે છે. $x$ નું મૂલ્ય $............\Omega$ હશે.
ઇલેકિટ્રક કીટલીમાં પાણી ગરમ થતાં $ 15\min $ સમય લાગે છે,જો તેમાં કોઇલની લંબાઇ $2/3 $ ગણી કરતાં તેટલું જ પાણી ગરમ કરતાં કેટલો .................. મિનિટ લાગે?