Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમાન હિટરના ફિલામેન્ટ, પ્રથમ સમાંતર અને ત્યાર બાદ શ્રેણીમાં જોડવામાં આવે છે.લગાવેલ સમાન વોલ્ટેજ માટે, સમાન સમયમાં, સમાંતર અને શ્રેણી જોડાણોમાં ઉત્પન્ન ઊર્જાનો ગુણોત્તર $.........$ થશે.
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $20 \,\Omega$ અવરોધ અને $300 \,cm$ લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી $(R.B.)$ અને $4 \,V emf$ ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' $R$ ' જેટલો અવરોધ રાખતાં $20 \,mV$ ના કોષ માટે $60 \,cm$ આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' $R$ ' નું મૂલ્ય ......... $\Omega$ થશે.
એક ટેકનિશિયન એ ફક્ત બે અવરોધ ગુંચળા ધરાવે છે. એક પછી એક તેમનો ઉપયોગ, શ્રેણી કે સમાંતર જોડાણમાં કરીને, તે $3,4,12$ અને $16$ ઓહમના અવરોધ મેળવી શકે છે.તો બંને ગૂંચળાનો અવરોધ કેટલો છે.
પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $1200\; \mathrm{cm}$ અને તે $60 \;\mathrm{mA}$ પ્રવાહનું વહન કરે છે. $ 5\; \mathrm{V}\; emf$ અને $20\; \Omega,$ આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ $1000\; \mathrm{cm}$ મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. $\Omega$ હશે?
હીટર કોઇલને બે સરખા ભાગમાં વિભાજીત કરીને એક ટુકડાને હીટર સાથે લગાવવામાં આવે છે.અડઘી કોઇલથી ઉત્પન્ન થતી ઉષ્મા અને આખી કોઇલ દ્રારા ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
ચાર અવરોધો $15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega$ અને $10\; \Omega$ ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે $10\; \Omega$ અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ($\Omega$ માં) સમાંતરમાં જોડાવો પડે?