Question
રાહુએ ઈન્દ્રદેવને શી ફરિયાદ કરી? કેમ?

Answer

ભગવાને બનાવેલ નિયમ મુજબ ગ્રહણકાળ દરમિયાન રાહુ સૂર્ય પર હુમલો કરવા જઈ રહ્યો હતો ત્યારે શક્તિશાળી બાળ હનુમાને રાહુને મારીને ભગાડી દીધો. તેથી રાહુએ હનુમાનજીને શિક્ષા કરવા માટે ઇન્દ્રદેવને ફરિયાદ કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free