Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIમામાનો પત્ર2 Marks
Question
તમે દિવ્યાંગ વ્યક્તિઓને શી રીતે મદદરૂપ થઈ શકો?
✓
Answer
હું દિવ્યાંગ વ્યક્તિઓને ક્યારેક રસ્તો ઓળંગવામાં, સીડી ચડવામાં, તેમનાં નાનાંમોટાં કામ કરીને અને ક્યારેક બસમાં તેમને બેસવા માટેની જગ્યા આપીને તથા દિવ્યાંગોની સેવાભાવી સંસ્થાઓને દાન આપીને પણ તેમને મદદરૂપ થઈ શકું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.