Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસૂર્ય સુધી પહોંચાય ?2 Marks
Question
પવનદેવ શાથી ગુસ્સે થયા?
✓
Answer
ઈન્દ્રરાજાએ પવનદેવના પુત્ર હનુમાન પર વજ્રથી પ્રહાર કર્યો. તેથી બાળ હનુમાન બેહોશ થઈને ધરતી પર પડી ગયા. પવનદેવને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.