Question
રામે શૂર્પણખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા શું કહ્યું? 

Answer

રામે શૂર્પણખાને લક્ષ્મણ સાથે લગ્ન કરવા કહ્યું, “જો પેલા તલવારધારી યુવાન(લક્ષ્મણ)નું રૂપ સરસ છે.એ એકલો છે. એની સાથે લગ્નની વાત કર.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free