Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIટેક્સીને ફૂટી પાંખો1 Mark
Question
તમને ઍરટૅક્સી ગમે કે સ્કૂલવાન? કેમ?
✓
Answer
મને સ્કૂલવાન કરતાં ઍરટેક્સી વધુ ગમે. કારણ કે, સ્કૂલવાન તો ધીમી ચાલે, ઠેકઠેકાણે એને ટ્રાફિક પણ નડે. જ્યારે ઍરટૅક્સી પવનવેગથી ચાલે. ટ્રાફિક તો એને ક્યાંય નડે જ નહીં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.