રાસાયણિક પ્રક્રિયા $3X_{(g)} + Y_{(g)}$ $\rightleftharpoons$ ${X_3}Y_{(g)}$ માટે , સંતુલન એ ${X_3}Y$નું પ્રમાણ કોના દ્વારા અસર થાય છે?
IIT 1999, Easy
Download our app for free and get started
a (a) Factors affecting equilibrium are pressure, temperature and concentration of product or reactant.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20$ લીટર પાત્રમાં પ્રારંભમાં $ 1 - 1$ મોલ $CO$, $H_2O$, $CO_2$ ના હાજર હોય તો $ CO + H_2O$ $\rightleftharpoons$ $CO_2$ $+$ $ H_2$ ના સંતુલન માટે નીચેનામાંથી કયું સાચું છે ?
$8$ મોલ $AB_3$ ને $1.0\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવ્યા છે.તેનુ વિયોજન $2A{B_{3\left( g \right)}}{\text{ }} \rightleftharpoons {\text{ }}{A_{2(g)}}\,{\text{ + }}3{B_{2(g)}}$ મુજબ થાય છે. સંતુલને $2$ મોલ $A_2$ હાજર હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક ....... $mol^2\,L^{-2}$ થશે.
પ્રકિયા $PC{l_{3\left( g \right)}} + C{l_{2\left( g \right)}} \rightleftharpoons PC{l_{5\left( g \right)}}$ માટે $250\,^oC$ $K_p$ નુ મૂલ્ય $0.61\, atm^{-1}$ હોય, તો આ તાપમાને $K_c$ નુ મૂલ્ય ....$(mol/L^{-1})$ થશે.
$1000\, K $ એ પાત્ર $CO_2$ સાથે $0.5 $ વાતા. દબાણ ધરાવે છે. તેમાંથી થોડો $CO_2$ નું ગ્રેફાઈટના ઉમેરવાથી $CO$ માં રૂપાંતરણ થાય છે. જો સંતુલને કુલ દબાણ $0.8$ વાતા. હોય તો $ 'K' $ નુ મૂલ્ય ? .....વાતા