$H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )$
$2300\,K$ અને $1\,bar$ પર પાણી વિધટનનું ટકાવાર $...............$ છે. (નજીકનો પૂર્ણાંક)
$2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }$
માટે $298\,K$ એ $\Delta {G^o}$ નું અંદાજીત મૂલ્ય કેટલા .....$kJ\,mol^{-1}$ થશે?
[આપેલ : $R=0.082 \,L \,atm\, K ^{-1}\, mol ^{-1}$ ]