Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30 \,cm$ અને $5 \,cm$ ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક ગોલીય કવચ વિદ્યુતભારિત કર્યા છે. જો બાહ્ય કવચ પર $3\ \mu c$ અને આંતરિક કવચ પર $0.5\ \mu c$ વિદ્યુતભાર હોય તો બાહ્ય ગોલીય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે?
એક $3\ \mu F$ કેપેસિટરને $300\, V$ ના સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરેલ છે અને $2\ \mu F$ કેપેસિટરને $200\, V $ સુધી વિદ્યુતભારિત કરેલ છે. ત્યારે કેપેસિટરને અસમાન ધ્રુવીયતા ધરાવતી પ્લેટો સાથે સમાંતરમાં એકબીજા સાથે જોડવામાં આવે છે. જો પ્લેટો આ રીતે જોડેલી હોય, તો કેટલા ......$\mu C$ વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હશે ?
$R=10 \mathrm{~cm}$ ત્રિજયા અને $4 \mathrm{nCm}^{-1}$ જેટલી રેખીય વીજભાર ધનતા ધરાવતી એક અર્ધ રિંગના કેન્દ્ર આગળ સ્થિતિમાન $x \pi \mathrm{V}$ છે. $x$ નું મૂલ્ય.............. છે.
$3\,\mu \,F,\,10\,\mu \,F\,$ અને $15\,\mu \,F\,$ ના કેપેસીટરને $100\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા હોય તો $15\,\mu \,F\,$ પર રહેલો વિધુતભાર .......$\mu C$ થાય
વાહક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નું મૂલ્ય $- 2 \times 10^{-6}\ C/m^2$ છે. $100\ eV$ ઊર્જાનો ઈલેકટ્રોન પ્લેટની તરફ ગતિ કરીને તેને અથડાય છે. તો ઈલેકટ્રોનનું પ્લેટથી પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર શું હશે ?
દસ વિદ્યુતભારને $R$ ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર $1,3,5,7,9$ પાસે $(+q)$ અને વિધુતભાર $2,4,6,8,10$ પાસે $(-q)$ વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન