એક જ ધાત્વીય આયન સાથે જોડાયેલ જુદા જુદા લીગેન્ડ અલગ અલગ ઊર્જાનું શોષણ કરે છે.
જો ધાત્વીય આયન સાથે નિર્બળ લીગેન્ડ જોડાયેલ હોય છે.
તે ઓછી ઊર્જાનું શોષણ કરે છે અને તરંગ લંબાઈ વધારે હોય છે.
વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે.
વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}$ એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે.
ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
($Ni$ માટે $z : 28$) (નજીકની પૂણાંક સંખ્યામાં)
,$[M \,(AB)\, (CD) \,ef]^{n\,±}$ (જ્યાં $AB,\,CD-$ અસમમિતીય દ્વિદંતીય લિગાન્ડ્, $e$, $f-$ એકદંતીય લિગાન્ડ્)