\(\frac{N}{{{N_0}}} = {\left( {\frac{1}{2}} \right)^{t/{\tau _{1/2}}}}\)
\(20\% \) વિભજન માટે
\(\frac{{\text{N}}}{{{{\text{N}}_{\text{0}}}}} = \frac{{80}}{{100}} = {\left( {\frac{1}{2}} \right)^{{t_1}/20}}\,\,\,....(1)\)
\(80\% \,\) વિભજન માટે
\(\frac{{\text{N}}}{{{{\text{N}}_{\text{0}}}}} = \frac{{20}}{{100}} = {\left( {\frac{1}{2}} \right)^{{t_2}/20}}\,......(2)\)
સમીકરણ \((2)\) ને સમીકરણ વડે ભાંગતા (\(\frac{1}{4} = {\left( {\frac{1}{2}} \right)^{\frac{{({t_2} - {t_1})}}{{20}}}}\)
સાદું રૂપ આપતાં, \(t_2 - t_1 = 40\) મિનિટ
$(i)\;A+B\;\to\; C \;+\;\varepsilon $
$(ii)\;C\;\to \;A\;+\;B\;+\;\varepsilon $
$(iii)\;D\;+\;E\;\to \; F\;+$$\;\varepsilon $
$(iv)\;F\;\to \; D\;+\;E\;+\;\varepsilon $
જયાં,$\;\varepsilon $ એ મુકત થતી ઊર્જા છે.કઇ પ્રક્રિયામાં $\varepsilon $ ધન હશે?
$\left(\log _{10} 1.88=0.274\right.)$ લો.
$(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.
$(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.
$(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.
$(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :
$_1{H^2}{ + _1}{H^2}{ \to _2}H{e^4} + Q$