રેડીયો સમસ્થાનીક ટ્રીટીયમ $(_1^3H)$ નો અદ્ય આયુ સમય $12.3$ વર્ષ છે. જો ટ્રીટીયમનું પ્રારંભિક મુલ્ય $32\,mg,$ હોય તો $49.2$ વર્ષ પછી કેટલા મીલીગ્રામ બાકી રહેશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$ મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે જો $K$ વેગ અચળાંક હોય અને પ્રક્રિયક $A$ ની શરૂઆતની સાંદ્રતા $0.5\, M$ હોય તો અર્ધઆયુષ્ય .............. થશે.
પ્રથમક્રમની પ્રક્રિયાને અનુસરીને એક સંયોજન $A$,સંયોજન $B$ સાથે પ્રક્રિયા કરે છે, જેનો વેગ અચળાંક $2,011 \times 10^{-3}\,s^{-1}$ છે.સંયોજન $A$ ના $7\,g$ ને $28$ માં ઘટતા લાગતો સમય (સેકન્ડોમાં) $.....$ છે.(નજીકનો પૂર્ણાક) $[\log 5=0.698, \log 7=0.845, \log 2=0.301]$
કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક $6.93$ વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ $^{90} \mathrm{Sr}$ છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં $Ca$ ને બદલે $1 \;\mu g$ $^{90} \mathrm{Sr}$ શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં $90 \%$ ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?
$N_2O_5\rightarrow 2NO_2 + \frac{1}{2} O_2$ પ્રથક્રમની પ્રક્રિયા છે. તેનો અર્ધ આયુષ્યસમય $2.4 $ કલાક $STD$ એ છે. પ્રક્રિયાની શરૂઆતમાં $10.8 \,gm \,N_2O_5 $ લેવામાં આવે તો $9.6$ કલાક બાદ ........ લિટર ઓક્સિજન પ્રાપ્ત થશે.
જ્યારે તાપમાન વધીને $300\,K$ થી $310 \,K$ થાય ત્યારે પ્રક્રિયાનો દર $2.3 $ ગણુ વધે છે. જો $300 \,K$ એ દર અચળાંક $x$ હોય તો $310 \,K$ એ દર અચળાંક....... જેટલું થાય છે.
$300\,^o C$ તાપમાને પ્રથમ કમની એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $35\, kcal\, mol^{-1}$ અને આવૃત્તિ અવયવ $1.45 \times 10^{-11}\,s^{-1}$ છે, તો વેગ અચળાંક જણાવો.
નિશ્ચિત પરિકલ્પીત પ્રક્રિયાનો દર $A + B + C \rightarrow$ નિપજ $r\,\, = \,\frac{{ - d[A]}}{{dt}}\,\, = \,K{[A]^{1/2}}{[B]^{1/3}}{[C]^{1/4}}$ આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ........ થશે.