રેડિયો તરંગોનું બિલ્ડીંગ દ્વારા વિર્વતન થાય છે.જયારે પ્રકાશ તરંગોનું થતું નથી,કારણ કે...
  • A
    રેડિયો તરંગોની ઝડપ પ્રકાશના વેગ કરતાં વધારે હોય.
  • B
    રેડિયો તરંગોની તરંલંબાઇ પ્રકાશની તરંલંબાઇ કરતાં વધારે હોય.
  • C
    માહિતીનું વહન કરે છે.
  • D
    વિદ્યુતચુંબકીય તરંગ નથી.
Easy
Download our app for free and get startedPlay store
b
(b) Both radio and light waves are \(EM\) waves, just in different frequency ranges. The wavelength of visible light is typically around the \(600\) nm range, which is \(6/1000\) of a millimeter (very small). Radio waves on the other hand, often wave wavelengths of a few yards long. For a wave to diffract around an object, the size of the object must be on the same order of the wavelength of the wave.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુતચુંબુકીય તરંગોની તીવ્રતા $0.02$  વૉટ/મીટર $^2$  હોય અને અવકાશમાં તેનો વેગ $3 ×10^8 ms^{-1}$  હોય તો વિકિરણની ઊર્જા ઘનતા .....  $Jm^{-2}$ છે.
    View Solution
  • 2
    રેડિયો તરંગોનું બિલ્ડીંગ દ્વારા વિર્વતન થાય છે.જયારે પ્રકાશ તરંગોનું થતું નથી,કારણ કે...
    View Solution
  • 3
    જો ${\lambda _v},{\lambda _x}$ અને$\;{\lambda _m}$ અનુક્રમે દશ્યપ્રકાશ, ક્ષ-કિરણો અને માઇક્રોતરંગોની તરંગલંબાઇ હોય, તો ....
    View Solution
  • 4
    બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$  અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?
    View Solution
  • 5
    $1 \,kilo $ પરિભ્રમણ/સેકન્ડની આવૃત્તિથી દોલિત થતા વિદ્યુતભાર વડે વિકેરિત થતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ .....$km$
    View Solution
  • 6
    સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ $10^8\, W/m^2$ છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું $rms$ મૂલ્ય _______ ની નજીકનું હશે
    View Solution
  • 7
    વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ........ માટે એકસમાન હોય છે.
    View Solution
  • 8
    $\omega $ આવૃતિ અને $\lambda $ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $+ y$ દિશામાં ગતિ કરે છે. જેનું ચુંબકીયક્ષેત્ર $+ x-$ અક્ષની દિશામાં છે. તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્રનો સદીશ કેવો મળે? (વિદ્યુતક્ષેત્ર નો કંપવિસ્તાર $E_0$ છે
    View Solution
  • 9
    સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે $B=3.01 \times 10^{-7} \sin \left(6.28 \times 10^2 x+2.2 \times 10^{10} t\right) T$ છે. તેની તરંગલંબાઈ ..... $cm$ હશે. [જ્યાં $x$ એ $cm$ અને $t$ સેકન્ડમાં છે)
    View Solution
  • 10
    સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ j }$ દ્વારા આપવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર શું હશે?
    View Solution