રેડિયોએક્ટિવ પદાર્થોનાં $\alpha$ અને $\beta$ ઉત્સર્જનનાં અર્ધ-આયુ અનુક્રમે $16$ વર્ષ અને $48$ વર્ષ છે. જ્યારે પદાર્થનો ક્ષય થાય ત્યારે $\alpha$ અને $\beta$ ઉત્સર્જન થાય અને પદાર્થનો $\frac{3}{4}^{th}$ ક્ષય થાય ત્યારે સમય $......$ વર્ષ છે.
  • A$29$
  • B$24$
  • C$64$
  • D$12$
AIIMS 2017, Medium
Download our app for free and get startedPlay store
b
(b)

\(1\) material is giving two products

Let initial number be \(=N_0\)

Let time when \(\frac{3}{4} N_0\) decay be \(t\)

Effective half life \(=\frac{T_1 T_2}{T_1+T_2}=12\) years

\(\frac{N}{N_0}=\left(\frac{1}{2}\right)^n\)

\(\frac{1}{4}=\left(\frac{1}{2}\right)^n \quad n=2\)

Hence, time will be \(24\) years

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રેડિયો એક્ટિવ તત્વનું પરમાણુ ભાર $M_w$ ગ્રામ છે. તેના $m$ ગ્રામ દળની રેડિયો એક્ટિવીટી .........છે. ($N_A$ એવોગેડ્રો અંક, $\lambda$ ક્ષય અચળાંક)
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું ન્યુક્લિયસ ધીમા ન્યુટ્રોનથી વિખંડીત થાય છે?
    View Solution
  • 3
    ન્યુક્લિયર પ્રક્રિયા માટે ${}_3^{}Li^7$ અને${}_2^{}He^4$ માં પ્રતિ ન્યૂકિલઓન દીઠ બંઘનઊર્જા અનુક્રમે $5.6\; MeV$  અને $7.06 \;MeV$ છે.

    ${}_3^7Li + {}_1^1H\to 2{}_2^4He+Q$

    પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા $Q$ ($MeV$ માં) કેટલી હશે?

    View Solution
  • 4
    ન્યુકિલયર રીએકટરમાં નિયંત્રણ સળિયા શેના બનેલા હોય છે?
    View Solution
  • 5
    સ્થિર રહેલા $ _{84}^{210}Po $ ન્યુકિલયસમાંથી $\alpha$ -કણ $v$ વેગથી ઉત્સર્જિય થતા જનિત ન્યુકિલયસનો વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2 : 3$ છે. તેમનું અર્ધ આયુષ્ય અનુક્રમે $1$ કલાક અને $2$ કલાક છે. $6$ કલાક બાદ એક્ટિવ ન્યુક્લિયસનો ગુણોત્તર .......થશે.
    View Solution
  • 7
    રેડિયોએકિટવ તત્ત્વ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે,ત્યારે આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન કેટલું ધટે?
    View Solution
  • 8
    રેડીયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે. $6400$ વર્ષ પછી બાકી રહેતો અંશ કેટલો હશે?
    View Solution
  • 9
    આપેલ પ્રક્રિયામાં કણ $X$ શું હશે?

    $6C^{11}  → 5B^{11} +  \beta\,^+  + X$ 

    View Solution
  • 10
    રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
    View Solution