Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $5\lambda $ અને $\lambda $ છે. $t=0$ સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})^2$ થવા કેટલો સમય લાગે?
કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $ N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. અને તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય ત્યારે ક્યો સંબંધ ખોટો છે? (નોંધ : $\lambda$ ઘણો નાનો છે.)
રેડિયો એકિટવ તત્ત્વ $\alpha$ અને $\beta$ કણોનું ઉત્સર્જન કરે છે,તેનો સરેરાશ જીવનકાળ $1620$ અને $405$ વર્ષ છે,તો કેટલા .......... વર્ષ પછી એકિટીવીટી $1/4$ ભાગની થાય?